બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરીશેરબજારમાં કોન્સોલિડેશન, બેન્ચમાર્ક્સ નવી ટોચ બનાવી પાછાં પડ્યાંસેન્સેક્સે 79856ની તો નિફ્ટીએ 24236ની ટોચ દર્શાવીવોલેટિલિટી ઈન્ડેક્સ 1.4 ટકા ગગડી 13.64ના સ્તરે બંધઆઈટી, ફાર્મા, મિડિયા, રિઅલ્ટીમાં મજબૂતીપીએસયૂ બેંક્સ, મેટલ, એફએમસીજી, ઓટોમાં નરમાઈજેકે પેપર, સુમીટોમો, ગોદરેજ પ્રોપર્ટીઝ, સેન્ચૂરી, વી-ગાર્ડ નવી ટોચેભારતીય શેરબજારે સપ્તાહના બીજા સત્રમાં કોન્સોલિડેશન દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક્સ તેમની વધુ એક ટોચ દર્શાવી પરત […]
બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી શેરબજારમાં નવી ટોચ પછી આખરે પ્રોફિટ બુકિંગ જોવાયુંનિફ્ટી 24174 અને સેન્સેક્સ 79672ની સર્વોચ્ચ ટોચને સ્પર્શ્યાંવોલેટિલિટી ઈન્ડેક્સ 2.5 ટકા ગગડી 13.80ના સ્તરે બંધબ્રોડ માર્કેટમાં ખરીદી પરત ફરતાં બ્રેડ્થ પોઝીટીવ ફાર્મા, મેટલ, રિઅલ્ટી, એનર્જી, પીએસઈ, એફએમસીજીમાં મજબૂતીપ્રાઈવેટ બેંકિંગમાં નરમાઈસીડીએસએલ, ચોલા ફિન, પ્રાજ ઈન્ડ., મહાનગર ગેસ, કલ્યાણ જ્વેલર નવી ટોચેભારતીય શેરબજારમાં સપ્તાહના આખરી સત્રના […]
Market Summary 26/06/2024
બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરીશેરબજારમાં વધુ એક ટોચ, નિફ્ટી 23900ની નજીક પહોંચ્યોબેંક નિફ્ટી પણ 53000 તરફ સરક્યો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રૂ. 3000ની સપાટી પાર કરી વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ગગડી 14.04ના સ્તરે બંધએનર્જી, બેંકિંગ, એફએમસીજીમાં મજબૂતીરિઅલ્ટી, મેટલ, ઓટો, આઈટીમાં નરમાઈસીઈએસસી, રેમન્ડ, એફલ ઈન્ડિયા, વોડાફોન આઈડિયા, બાયોકોન નવી ટોચેભારતીય શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ અવિરત જોવા મળી રહ્યો છે. જેની […]
બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી શેરબજાર નવી ટોચેઃ સેન્સેક્સે 78000ની સપાટી પાર કરી, નિફ્ટીએ 23700 કૂદાવ્યું વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા વધી 14.31ના સ્તરે બંધ રહ્યો નિફ્ટી બેંક 2 ટકા ઉછળી 52600ની સપાટી પાર કરી ગયોબ્રોડ માર્કેટમાં જોકે ઊંચા મથાળે વેચવાલીના સંકેતફાઈ. સર્વિસિઝ, આઈટીમાં મજબૂતીઓટો, મેટલ, એફએમસીજી, રિઅલ્ટીમાં નરમાઈઅમરારાજા, રેમન્ડ, એલઆઈસી હાઉસિંગ, શ્રીરામ ફાઈ., સિટી યુનિયન બેંક, […]
બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી શેરબજારમાં સાંકડી રેંજમાં વધ-ઘટ વચ્ચે સપ્તાહની પોઝીટીવ શરૂઆતએશિયન બજારોમાં નરમાઈને ભારતીય બજારે અવગણીવોલેટિલિટી ઈન્ડેક્સ 6.6 ટકા ઉછળી 14.05ના સ્તરે બંધ ઓટો, એફએમસીજી, રિઅલ્ટી, પીએસઈમાં મજબૂતીમેટલ, ફાર્મા, મિડિયામાં નરમાઈબોમ્બે બર્માહ, એસ્ટ્રાલ, જેકે પેપર, રૂટ મોબાઈલ નવી ટોચેઓલકાર્ગો નવા તળિયે ટ્રેડ થયો ભારતીય શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત પોઝીટીવ નોંધ સાથે થઈ હતી. બેન્ચમાર્ક […]
બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી શેરબજારે સર્વોચ્ચ ટોચ બનાવી પ્રોફિટ બુકિંગ પાછળ નરમ બંધ દર્શાવ્યુંજોકે, નિફ્ટી 23500ની સપાટી જાળવી રાખવામાં સફળવોલેટિલિટી ઈન્ડેક્સ 1.3 ટકા ગગડી 13.18ના સ્તરે બંધબ્રોડ માર્કેટમાં પણ વેચવાલી જોવાઈઆઈટી, મેટલ, મિડિયામાં મજબૂતીએફએમસીજી, પીએસયૂ બેંક, ઓટોમાં નરમાઈટીટાગઢ, રેમન્ડ, કલ્યાણ જ્વેલર, સુઝલોન એનર્જી નવી ટોચેઓલકાર્ગો નવા તળિયેશુક્રવારે સપ્તાહના આખરી સત્રમાં શેરબજાર બેન્ચમાર્ક્સ તેમની નવી ટોચ […]
બ્લોગ કન્ટેન્ટ માર્કેટ સમરી શેરબજારોમાં બ્રોડ બેઝ તેજી સાથે બેન્ચમાર્ક્સ નવી ટોચે બંધ આપવામાં સફળબેંક નિફ્ટીએ સતત ત્રીજા દિવસે નવી ટોચ દર્શાવીવોલેટિલિટી ઈન્ડેક્સ 2.7 ટકા ગગડી 13.34ના સ્તરે બંધમેટલ, રિઅલ્ટી, એનર્જીમાં મજબૂતીઓટો, પીએસયૂ બેંક, ફાર્મામાં નરમાઈરાષ્ટ્રીય કેમિકલ, ફર્ટી એન્ડ કેમિકલ, ચંબલ ફર્ટિ, દિપક ફર્ટી નવી ટોચેઈન્ડિયન હોટેલ્સ, મહિન્દ્રા હોલિડેઝ, ફેડરલ બેંક, ભારત ફોર્જ પણ નવી […]